Search

DISTRICT INSTITUTE OF EDUCATION & TRAINIG- TAPI

Block No. 10, third floor, Jilla Seva Sadan , Panvadi , Ta. Vyara, Dist. Tapi, Pin Code: 394650

WEL COME TO DIET TAPI



In the Year 2007, Tapi District was formed out of some talukas separated from erstwhile- Surat District. Vyara was made head quarter of Tapi District, which comprised seven talukas; Vyara, Songadh, Uchchhal, Nizar, Valod, Kukarmunda and Dolvan.

On 27th September 2007, as a result of bifurcation of Surat district, two new districts came into existanence, Surat and Tapi. Vyara was made headquarter of newly formed Tapi district, whereas Surat remained headquarter of Surat district. Tapi district is located in South Gujarat region, sharing its border with Nandurbar district of Maharashtra. Vyara, Songadh, Uchchhal, Nizar, Valod, Kukarmunda and Dolvan have been listed as the seven talukas of the district. The Princely State of Baroda called Gaekwads ruled the Vyara town (headquarter of Tapi district, at present)

The Ex-Chief Minister of Gujarat, Amarsinh Chaudhari and legendary Gujarati writer Suresh Joshi are among the notable personalities of the district. The district has dense forest and plenty of natural resources. Certain places including Fort Songadh, Hindustan Bridge, Dosvada Dam, Tapi river, Ukai Dam, Gaumukh Shiva temple and many more are worth visiting.

The DIETs were envisioned in the national policy of Education 1986 and were created by the Govt. of India, Ministry of Human Resource Development in the Early 1990s with a view to strengthen Elementary Education and support the decentralization of education to the district level under the centrally sponsored on teacher education

perfect replica rolex https://www.youngsexdoll.com diamond painting de.wellreplicas.to redditwatches.com https://es.wellreplicas.to/ https://pt.buywatches.is/ pl.wellreplicas.to

PRINCIPAL MESSAGE



  

ર1મી સદીના આ વૈશ્‍વીકરણના યુગમાં કમ્‍પ્‍યુટર અને ઇન્ટરનેટ એ પોતાની મહત્તા તમામ ક્ષેત્રોમાં પ્રસ્‍થાપિત કરી છે. શિક્ષણક્ષેત્રે પણ તેમાં સંમિલીત છે. શિક્ષણક્ષેત્રમાં કાર્યરત તમામ સંસ્‍થાઓ શિક્ષણની ગુણવત્તા સુધારવા આ આધુનિક વિકાસ અને પઘ્‍ધતિઓનો પોતાની રીતે શિક્ષણમાં ઉપયોગ કરી રહી છે. જેમાં જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન પણ પોતાનું આગવું સ્‍થાન ધરાવે છે.

જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવનનો પ્રયત્‍ન જિલ્‍લાના તમામ બાળકોનો શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક, સાંવેગિક,.........સર્વ પાસાઓમાં સાંવેગિક વિકાસ કરી તેના ઘર, સમાજ, ગામ, જિલ્‍લા, રાજય અને દેશને ગૌરવ અપાવે અને આધુનિક યુગના પડકારો ઝીલી, પડકારો પર વિજયી બને તેવો સક્ષમ, વિકાસશીલ અને આદર્શ ભારતીય નાગરિક બનાવવાનો છે. તે માટે જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન સમગ્ર વર્ષ દરમ્‍યાન શિક્ષણને લગતા અનેકવિધ કાર્યક્રમો કરે છે. જેવા કે, શૈક્ષણિક સંશોધનો, વિવિધ પ્રકારની તાલીમો, રમતોત્‍સવ, વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન, બાળમેળા, ઈકોકલબ વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક વારસાના જતન માટે સોફટ અને હાર્ડ મટીરીયલમાં કાર્યક્રમોનું નિર્માણ વિવિધ પ્રકારના TLM નું નિર્માણ, શૈક્ષણિક ગુણવત્તા સુધારને લગતા વિવિધ પ્રોજેકટ જેવી કામગીરી કરે છે. આ સમગ્ર બાબતથી સમાજ પરિચિત થાય તે હેતુથી જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન-તાપી દ્વારા Website નું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં આપશ્રી વાર્ષિક આયોજન તેમજ વાર્ષિક અહેવાલ જોઈ શકશો. સ્‍ટાફ પ્રોફાઈલ, વર્ષ દરમ્‍યાન કરવામાં આવનારા કાર્યક્રમોની વિગતો જોઈ શકશો, વિવિધ પ્રકારના કાર્યક્રમોનું સોફટ મટીરીયલ તાલીમી કાર્યક્રમોના મોડયૂલ જોઈ અને ડાઉનલોડ કરી શકશો. વર્ષ દરમ્‍યાન થનાર તમામ કાર્યક્રમોના ફોટો દ્વારા ઝાંખી મેળવી શકશો.

આ અમારો બ્‍લોગ તાપી જિલ્‍લા ઉપરાંત શિક્ષણમાં રસ ધરાવતા વિશ્‍વના દરેક વ્‍યકિતને ચોકકસ દિશા નિર્દેશ પુરૂ પાડવામાં તથા શિક્ષણક્ષેત્રમાં સહાયભૂત થવા ઉપયોગી બનશે એવી શુભકામના સાથે આ બ્‍લોગમાં આપ સૌનું હાર્દિક સ્‍વાગત છે.

પ્રાચાર્ય

જિ. શિ. અને તાલીમ ભવન,

તાપી , જિ તાપી

Distance from By Road

Ahemdabad to Vyara -359 K.M

Surat to Vyara - 70 K.M

Useful Government Links


DIET NEWS

 

 

ડાયટ તાપી થયેલ  તાલીમ કાર્યક્રમોની વિગતો

 

 

Up Date- 03-08-24

ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન -૨૩ -૨૪  ગુજરાતી માર્ગદર્શિકા 

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2024-25  પરિપત્ર

જિલ્લા ક્ક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ -2023-24  સોવિનયર

કોમન પ્રવેશ પરીક્ષા(CET) તેમજ  જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ  પરીક્ષાની પૂર્વ  તૈયારી માટેની પ્રશ્નબેંક

 

 સેવા કાલીન ગ્રાન્ટ અંતર્ગત થયેલ તાલીમી  કાર્યક્રમો 

1.   બાલવાટિકા શિક્ષક સજ્જતા તાલીમ  વર્ગ  તા. 26-6-2023  થી 28-6-2023 

      સ્થળ:  તાલુકા  સ્થળે    જિ તાપી 

 

2 .   આચાર્યશ્રીઓ માટે  રેડ અને બેલ્ક કલર શાળા ગુણોતસ્વ 2.0 તાલીમ   વર્ગ  તા. 14-7-2023  થી 15-7-2023

      સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા  તા . વ્યારા જિ તાપી 

 

૩.    વસ્તી   શિક્ષણ દિનની ઉજવણી , DELED  કોલેજ  તા 11-7-2023 

        સ્થળ:  કસ્તુરબા અધ્યાપન મંદિર , બોરખડી   તા. વ્યારા જિ તાપી 

 

4   બેઈઝ લાઈન સર્વે  માર્ગદર્શન બેઠક   તાપી જિલ્લાના સી.આર.સી  તા . 13-7-2023 

      સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

5.    રીચર્સ પેપેપર    માર્ગદર્શન  બેઠક    તા . 21 -7-2023 

        સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

6.   ધોરણ -6 થી 8  બેગલેશ તાલીમ વર્ગ   તા  31-7-2023  

      સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

7. મૂલ્ય    શિક્ષણ  તાલીમ  વર્ગ   તા  31-7-2023  

      સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

8.  K G V B  ના  શિક્ષકો  માટે  NEP-2020  અને FLN અંતર્ગત તાલીમ વર્ગ તા 28-7-2023 

     સ્થળ:  K G V B  શાળા  ગુણસદા  તા સોનગઢ  જિ તાપી 

 

9.  ICT  અવેરનેશ  ઓરિન્ટેશન તાલીમ વર્ગ  તા 22-7-23 થી 23-7-2023 

        સ્થળ:  દક્ષિણા પથ વિવિધ લક્ષી વિદ્યાલય  તા વ્યારા  જિ. તાપી 

 

10.   ધોરણ 1 થી 5 ના   શિક્ષકો માટે કઠપુતળી તાલીમ વર્ગ      તા 23 -7-23 થી 24-7-2023

        સ્થળ:  પ્રા. શાળા   કમાલ છોડ  બાજીપુરા,  તા વ્યારા  જિ. તાપી 

 

 

EDN-12 APP-1  ગ્રાન્ટ અંતર્ગત થયેલ તાલીમી કાર્યક્રમો 

1.   બાલવાટિકા  MTs  તાલીમ   વર્ગ     તા .15-6-2023  થી 17-6-2023 

       સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

2.  નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત સાહિત્ય નિમાર્ણ   તા. 20-6-2023, 30-6-2023,01-7-2023 

        સ્થળ:    બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

૩.  ઈન્સ્પાયર એવોર્ડ અંતર્ગત     માર્ગદર્શન  બેઠક   તા   તા 17-7-2023  અને 18-7-2023 

      સ્થળ:    દક્ષિણા પથ વિવિધ લક્ષી વિદ્યાલય  તા વ્યારા  જિ. તાપી 

 

      સ્થળ:   સાર્વજનિક  હાઈસ્કુલ  ઉચ્છલ  તા  ઉચ્છલ જિ. તાપી 

 

4.   SOE  અંતગર્ત   ગણિત   વિષયની તાલીમ   તા  . 02-8-2023  અને 03-8-૨૦૩૨

        સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

5.   SOE  અંતગર્ત   વિજ્ઞાન   વિષયની તાલીમ   તા  . 07-8-2023  અને 09-8-૨૦૩૨

        સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

6.   વૈદિક  ગણિત  MTs  તાલીમ વર્ગ  તા.28-8-2023 થી 29-8-2023 

      સ્થળ: બી.આર.સી ભવન- વ્યારા તા . વ્યારા જિ તાપી 

 

7.  ઇકો ક્લબ  પ્રવૃત્તિ 

 

EDN-16  -L    ગ્રાન્ટ અંતર્ગત થયેલ તાલીમી કાર્યક્રમો 

1. યોગ અને દેશી રમતોની તાલીમ વર્ગ   તા . 19-6-2023  થી 21-6-2023 

      સ્થળ:  પ્રા. શાળા   કમાલ છોડ  બાજીપુરા,  તા વ્યારા  જિ. તાપી 

 

2.  કલા ઉત્સવ સી.આર.સી  બી.આર.  સી અને ક્યુડીસી  કક્ષા એ 

 

 

      

 

 

   

 

 

 

 

 

BASIC TRANSACTIOAL APPROACH FOR THE DIETs

The NPE( Nation policy on Education) & POA (Programof Action) plead for adoption of Child Centered Approachin elementary education the relevant portion Of NPE reads

child-centeredapproach

A warm welcoming and encouraging approach in which all concerned share a solicitude for the need of the child is the best motivation for the child to attend school and learn A child – centered and activity –based process of learning should be adopted at the primary stage.

Latitude : 21.1261979

Longitude : 73.3926141

IMPORTANT LINKS





CONTACT US

Mr. Jayeshbhai D. Patel (PRINCIPAL)

District Institute of Education & training
Block no.10 thired floor
Jill sevasadan , Vyara, Dist: Tapi
E-mail : diettapi@gmail,com
Blog: diet-tapi.blogspot.in

web site: www.diettapi.org
Phone no.02626-223351-223352

 

 

 

 
 
>