Search

DISTRICT INSTITUTE OF EDUCATION & TRAINIG- TAPI

Block No. 10, third floor, Jilla Seva Sadan , Panvadi , Ta. Vyara, Dist. Tapi, Pin Code: 394650

TRAINING PROGRM  Update :  01-09-2023

TRINING PROGRAM  update -05-9-2026

Title  PAC   બેઠક
Target Group PAC ના સભ્યો
Details  વર્ષ-2025-26  અંતર્ગત થયેલ તાલીમી કાર્યક્રમો અને વર્ષ-2026- 27 થનાર  કાર્યક્રમોની રીવ્યુ
Title 

શિક્ષણની  ગણાવતા સુધારણા અંગે  ચિંતન બેઠક 

Target Group  તાપી જિલ્લાના  પ્રાથમિક , માધ્યમિક  અને  ઉચ્ચ  માધ્યમિક શાળાના આચર્યો
Details  FLN   અને  NPE-2020  અંતર્ગત   માર્ગ દર્શન
Title AI  (આર્ટીફીસીયલ ટેકનોલોજી) ઓરીન્ટેશન 
Target Group ધોરણ  6 થી 8  ટેકનોસેવી શિક્ષકો 
Details AI  (આર્ટીફીસીયલ ટેકનોલોજી)  ટૂલ્સ નો ઉપયોગ  અને  

ગણિત જેવા અઘરા વિષયોને એનિમેશન અને AI-જનરેટેડ ગેમ્સ દ્વારા રમતા-રમતા શીખવી શકાય છે. બીજી તરફ, શિક્ષકોનું વહીવટી ભારણ પણ ઘટશે.

Title

આંગણ વાડી કાર્યકર તાલીમ વર્ગ 

Target Group વાલોડ તાલુકાની  આંગણ વાડી કાર્યકરો
Details

બાલ્યવસ્થાના લક્ષણો જાણે, બાળકોની  માનોવૈજ્ઞાનિક  ખાસિયતો સમજે

નવા અભિનય ગીતો, બાળગીતો. જોડકણા અને બાળવાર્તા શીખે

Title

ધોરણ -૩ થી 5 પર્યાવરણ વિષય અંતર્ગત TLM નિર્માણ

Target Group   સોનગઢ તાલુકાના  ધોરણ -૩ થી 5 પર્યાવરણ વિષય શીખવતા શિક્ષકો 
Details

સર્જન શક્તિનો વિકાસ થાય,  શિક્ષણને સરળ રસપ્રદ અને કાયમી બનાવી શકાય, 

TLM  ના ઉપયોગથી વર્ગ શિક્ષણમાં સમયનો બચત થાય છે. 

Title  ICT  અને   AI   ટેકનો લોજી નો વર્ગખંડ પ્રક્રિયામાં  ઉપયોગ 
Target Group

    દરેક તાલુકાના કેન્દ્ર દીઠ 1 શિક્ષક (સામાજિક વિજ્ઞાન 

Details

પ્રાથમિક શિક્ષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વિદ્યાર્થીઓને વ્યક્તિગત શિક્ષણ (Personalized Learning) પૂરું પાડે છે。તેનાથી ભણતર રસપ્રદ બને છે, શિક્ષકોનો વહીવટી ભાર ઘટે છે અને વિદ્યાર્થીઓ પોતાની ગતિએ નવું જ્ઞાન સરળતાથી મેળવી શકે છે. 

Title inspier aword Manak-2026-27 અંતર્ગત માર્ગદર્શન તાલીમ 
Target Group ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકો 
Details  inspier aword Manak-2026-27 અંતર્ગત  શાળાનું  રજીસ્ટ્રેશન  અને  પ્રોજેક્ટ અપલોડ  માટે માર્ગદર્શન 
Title તાપી દર્શન પુસ્તક નિર્માણ  કાર્યશાળા 
Target Group સાહિત્ય નિર્માણમાં રસ ધરાવતા તાપી જિલ્લાના શિક્ષકો 
Details તાપી જિલ્લાની , સંસ્કૃતિક, ભોગોલીક, શૈક્ષણીક, માહિતીઓ નું સંકલન 
Title નવા પાઠ્યપુસ્તક આધારિત  MTs   તાલીમ વર્ગ 
Target Group ધોરણ -૩, ગણિત, પર્યાવરણ,  બાલવાટિકા, ધોરણ-1 અને 2  અને ધોરણ-6  ગણિત ધોરણ-7 સામાજિક વિજ્ઞાન, ધોરણ-7 અંગ્રેજી, ધોરણ-7 વિજ્ઞાન  
Details શિક્ષક તાલીમ માટે MTs   ને તાલીમ આપવામાં આવી 
Title સંકલ બેઠક 
Target Group ડાયટ , પ્રાચાર્ય, DEO , DPEO , ડાયટ ,લેકચરર, BRC, CRC
Details PARKKH રોડમેપ NEP-2020 અંતર્ગત FLN
Title  
Target Group  
Details  

 

>